આ Website ધ્વારા તમને સહેલાઈ થી કોમ્પુટર ને ચલાવતા શીખી શકો છો , જેમકે કોઈ software ને તમે કેવી રીતે વાપરવુ.
આ Website ધ્વારા તમે મોબાઇલ અને કમ્પ્યુટર ની tricks અને tips શીખી શકો છો .
આ Website ધ્વારા તમે video ધ્વારા તેમજ Photos ધ્વારા તમે કમ્પ્યુટર ની જાણકારી અને કમ્પ્યુટર ચલાવતા શીખી શકશો.
આ Website ધ્વારા તમે Coding શીખી શકશો. ( turbo c અને HTML Only ).
તેમજ અમારી You Tube Channel Gujju Technology દ્વારા પણ શીખી શકશો તેની Link આ Page મા આપેલ છે , તે ચેનલ ને પણ Subscribe અને સાથે Bell icon દબાવી તમે Latest Notifications મેળવી શકો છો. તેમજ You Tube Channel ને Like તેમજ Share પણ કરજો.
0 Comments