• જીવન મા દરેક ક્ષેત્રે સમય-સમય ની વાતો હોય છે , તેમા ટેક્નોલોજી ક્ષેત્રે પણ સમય-સમય ની અનોખી વાત છે.

  • પૂર્વે ના કમ્પ્યુટર ના કદ અને અત્યાર ના જમાના ના કદ તદન જુદા છે. પૂર્વે ના કમ્પ્યુટર કદ મા મોટા અને એક રૂમ જેટલા હતા. 
અને અત્યાર ના કમ્પ્યુટર માત્ર ટેબલ તેમજ જે જગ્યા અનુકૂળ હોય ત્યા આવી જાય છે. 
તે
  • તેમા લેપટોપ અધતન છે જે ટેબલ , જયા પણ લઈ જવુ ય ત્યા લઈ જઇ શકાય છે. તેમજ ખોળા મા પણ સરળતાથી આવી જાય છે.



  • પહેલા ના કમ્પ્યુટર ચલાવવા બે-ત્રણ લોકો ની જરૂર પડતી હતી. આજના કમ્પ્યુટર ચલાવવા માત્ર એક વયક્તિ ની જરૂર પડે છે. પહેલા ના કમ્પ્યુટર વધારે ગરમ વધારે થતા અને સ્લો હતા. અને આજના કમ્પ્યુટર ફાસ્ટ અને ઓછા ગરમ અથવા માઇનોર થતા હોય છે.(ના બરાબર).
  • સમય-સમય ની વાત છે ભાઇ