- HTML ભાષા નુ લખાણ સાદુ notepad અથવા સાદુ notepad ના તમામ નવા version મા લખવા મા આવે છે.
- HTML coding કરતી વખતે આ HTML નુ પાયા નુ માળખુ દર વખતે ઉપયોગ થશે.
- HTML ભાષા નુ પાયા નુ માળખુ નીચે આપેલ છે અને તેનુ output પણ આપેલ છે.
પાયા નુ માળખુ
<html>
<head>
<title> About Rainbow
</title>
</head>
<h1> rainbow </h1>
<p> Rainbow consists of seven colours. These
colours are Violet, Indigo, Blue,Green, Yellow,
Orange and Red. They are also acronymed as
VIBGYOR.
</P>
<P> Rainbow is caused by reflection of light in
water droplets in the Earth's atmosphere, resulting
in a spectrum of light appering in the sky. It takes
the form of a multi coloured arc.
</p>
</body>
</html>
output
Series no : 2 , ટૂક સમય મા આવી જશે તેને જોવાનુ ભૂલશો નહી.
0 Comments