<font> ટૅગ અને તેના ઍટ્રિબ્યૂટઃ
- અક્ષરોના ચોક્કસ જાતના મરોડ અને કદ ગોઠવવા Font ટૈગ અને તેના વિવિધ એટ્રિબ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે.
(1) size :- size એટ્રિબ્યુટ લખાણના અક્ષરોનુ કદ નક્કી કરે છે.
(2) color :- color એટ્રિબ્યુટ લખાણના અક્ષરોનો રંગ નક્કી કરે છે.
(૩) face :- face એટ્રિબ્યૂટ લખાણના અક્ષરોનો પ્રકાર નક્કી કરે છે.
ઉદાહરણ : <p> <font face = "Verdana" size = "2" color = "green">
This Is some text! </font> </p>
- HTML કોડની શરૂઆતમાં જ આખા વેબ પેજ માટે font અને તેના વિવિધ ગુણધર્મોં નક્કી કરી શકાય છે, જે નીચે દર્શાવેલ છે :
<basefont face = “Arial" size = "16">
નીચે font અને તેના વિવિધ ઍટ્રિબ્યુટનું HTML કોડિંગ દર્શાવેલ છે :
<html>
<head>
<title> font</title>
</head>
<body>
<basefont face="Arial" size="16">
<p><font color="red"> This is some text having red color</font></P>
<p><font color="blue"> This is some text having blue color</font></p>
<p><font color="green"> This is some text having green color</font></p>
</body>
</html>
0 Comments