ખાસ ચિહ્નો
- ખાસ ચિહનો જેવાં કે <, >, &, © વગેરેના ઉપયોગ માટે HTML. ભાષા ખાસ કોડ અથવા ટેગ્સ વાપરે છે. આ ટૅગ્સ ‘&’ (એમ્પરસન્ડ) ચિહ્ન સાથે શરૂ થાય છે. ત્યારબાદ ચિહ્નને લગતો અર્થસભર શબ્દ અને છેલ્લે ‘;’ હોય છે. ચિહ્નને લગતા અર્થસભર શબ્દને બદલે ASCII કિંમત પણ મૂકી શકાય છે. ASCII સંખ્યા વાપરતી વખતે "#" ચિહ્ન ત્યારબાદ સંખ્યા અને છેલ્લે ';' મૂકવામાં આવે છે. નીચે ખાસ ચિહ્નો માટેની સાંકેતિક સંજ્ઞા ASCII કિંમત કોડ સાથે દર્શાવેલ છે :
- ઉદાહરણ : HTML કોડમાં ના કરતાં ઓછું (<) અને ના કરતાં વધુ (>) ચિહ્નનો ઉપયોગ <p> align = "center" < Basic Information > </p>
0 Comments