છબી અને વિવિધ છબી સ્વરૂપો :
- સામાન્ય રીતે ચિત્ર કે છબી સમજ અને સ્વીકૃતિની માત્રામાં વધારો કરે છે. છબીઓનો સંગ્રહ કરવા માટે અનેક જુદા જુદા છબી સ્વરૂપ (ફૉર્મેટ) વપરાય છે, જેનું વર્ણન નીચે દર્શાવેલ છે :
- jpg/jpeg ફાઈલમાં ડેટાનું નોંધપાત્ર રીતે સંકુચન થતું હોવાથી ડિજિટલ કૅમેરા અને વેબ પેજમાં સામાન્ય રીતે આ સ્વરૂપ વપરાય છે. Tiff સ્વરૂપ ઉચ્ચ ગુણવત્તા અને લઘુતમ નુકસાન સાથે સારા એવા પ્રમાણમાં સંકુચન કરી આપતું હોવાથી વ્યાપારી ધોરણે તે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. gf અને png જેવાં અન્ય ફાઈલ સ્વરૂપો પણ નુકસાન રહિત સંકુચન ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે. પરંતુ png સ્વરૂપ લખવા અને વાંચવા માટે પ્રમાણમાં ધીમું છે.
- Please share this website
- Thanks
0 Comments