મલ્ટિમીડિયા ફાઇલોનું જોડાણ
(Last Topic) 
  • HTML દસ્તાવેજમાં ઍન્કર ટગનો ઉપયોગ કરીને વીડિયો તેમજ ઑડિયો ફાઈલને સંકલિત કરી શકાય છે. વીડિયો ફાઈલ માટે .avi, .wmp, .mpg/.mpeg, .mov .rm/.ram, .swf/.flv, mp4 જેવા વિવિધ સ્વરૂપોનો ઉપયોગ કરી શકાય છે. જેમાંથી કેટલીક ફાઈલનો અમલ કરવા વીડિયો પ્લેયર ડાઉનલોડ કરવાની જરૂર રહે છે.
  • ઉદાહરણ : <a href = "food.mp4"> follow this recipe and enjoy delicious food...! </a> ધ્વનિ ફાઈલ માટે .mid/.midi, .rm/.ram, .wav, .wma, .mp3/.mpga જેવાં વિવિધ ધ્વનિ સ્વરૂપોનો પયોગ કરી શકાય છે.
  • ઉદાહરણ : <a href = “song.mp3"> enjoy this song ! </a>

  • નોંધ : તમારા કમ્પ્યૂટરમાં દર્શાવેલ વીડિયો તથા ઑડિયો ફાઈલ હોવી જરૂરી છે.