HTML માં યાદી અને કોષ્ટકનો ઉપયોગ
HTMLમાં યાદીનું વ્યવસ્થાપન :
- ઘણી વખત વેબ પેજમાં માહિતીને યાદી સ્વરૂપે દર્શાવવાની જરૂરિયાત ઊભી થાય છે. HTMLમાં યાદી સ્વરૂપની માહિતીને પાંચ પ્રકારમાં વિભાજિત કરેલ છે, જેમાંથી આપણે નીચેના ત્રણ પ્રકાર વિશે જાણીશું :
( 1 ) અક્રમિક યાદી (Unordered or Bulleted list)
(2) ક્રમબદ્ધ યાદી (Numbered or Ordered list)
(૩) વર્ણનાત્મક યાદી (Descriptive list)
- ( 1 ) અક્રમિક યાદી (Unordered or Bulleted list) : આ યાદીમાં કોઈ ચિહ્ન વડે યાદીના મુદ્દા દર્શાવાય છે. આ ચિહ્નને ‘બુલેટ’ (Bullet) પણ કહે છે. HTMLમાં અક્રમિક યાદી તૈયાર કરવા માટે <ul> અને </ul> ટૅગની જોડી ઉપયોગમાં લેવાય છે. યાદી સ્વરૂપની માહિતીમાં મથાળું દર્શાવવા <lh> તથા </lh> ટૅગનો ઉપયોગ થાય છે. યાદીના દરેક મુદ્દા <li> અને </li> ટૅગની જોડીમાં આવરીને દર્શાવાય છે. <ul> ટૅગના type ગુણધર્મનો ઉપયોગ ચિહ્નને કેવા પ્રકારનું મૂકવું છે, તે દર્શાવવા થાય છે. તેની ત્રણ કિંમતો નીચે મુજબ આપી શકાય છે :
(ii) “square” જે square (ચોરસ) હોય છે.
(iii) “circle” જે O (ગોળ) હોય છે.
આ series no.4 નો પહેલો વિડિયો practical video
એક સપ્તાહ બાદ આવશે
Gujju Technology
Dev Gajjar
0 Comments