(Numbered or Ordered list)
આ મુદા(Topic) વિષે ટૂક સમય માં પ્રકટીકલ વિડિયો(Practical video) આવશે.
- ક્રમબદ્ધ યાદીમાં બુલેટ્સને બદલે ક્રમ ધરાવતા મુદ્દાઓ હોય છે. HTMLમાં ક્રમબદ્ઘ યાદી બનાવવા માટે <ol> અને </ol> ટંગનો ઉપયોગ થાય છે. યાદીના દરેક મુદ્દાને <li> અને </li> ટૅગની વચ્ચે આવરીને દર્શાવાય છે. <ol> ટંગના type ગુણધર્મનો ઉપયોગ ક્રમાંકને જુદા જુદા સ્વરૂપે દર્શાવવા માટે થાય છે. તેની કુલ 5 કિંમતો નીચે મુજબ છે :
'a' – અંગ્રેજી નાના મૂળાક્ષરો (a, b, c, ...)
'A' – અંગ્રેજી મોટા મૂળાક્ષરો (A, B, C, ...)
'i’ – રોમન નાના અંકો (1, ii, 11, ...)
'I'– રોમન મોટા અંકો (I, II, III, ...)
- સામાન્ય રીતે ક્રમબદ્ઘ યાદી હંમેશાં ક્રમ 1(પહેલા અંક / અક્ષર)થી શરૂ થાય છે, પરંતુ <ol> ટૅગના start ઍટ્રિબ્યુટનો ઉપયોગ કરી યાદીનો શરૂઆતનો અંક બદલી શકાય છે.
- નીચે દર્શાવેલ HTML કોડ તથા પરિણામ એક અરબી આંકડાઓ સાથેની, એક અંગ્રેજી મૂળાક્ષર સાથેની અને એક ક્રમ 10થી શરૂ થતા રોમન અંક સાથેની ક્રમબદ્ધ યાદી દર્શાવે છે જે ટૂક સમય માં પ્રકટીકલ વિડિયો (practical video) સ્વરૂપે આવશે.
Thank You
Gujju Technology
Dev Gajjar
HTML code
HTML editor
HTML tages
HTML tutorial
W3schools HTML
HTML codes PDF
HTML codes for website
Simple HTML code
What is HTML programming ?
How do i start coding with HTML
How can you make a numbered ordered list
What is numbered list in HTML
Ordered list HTML example
Ordered list example
0 Comments