Descriptive List in html
Descriptive List

DESCRIPTIVE LIST 

  • વર્ણનાત્મક યાદી (Descriptive list) : જ્યા૨ે યાદીની સાથે વર્ણન પણ દર્શાવવાનું હોય ત્યારે વર્ણનાત્મક યાદીનો ઉપયોગ કરવામાં આવે છે. આ યાદીમાં માહિતી બે ભાગમાં વહેંચાયેલ હોય છે એક ભાગમાં નામ હોય છે, જ્યારે શ્રીજા ભાગમાં તે નામની વ્યાખ્યા હોય છે. આ યાદીમાં નામને જુદું પડે તેવું દર્શાવવામાં આવે છે. <dા> અને </I> રંગના ઉપયોગ વર્ણનાત્મક યાદી બનાવવા માટે થાય છે. વર્ણનાત્મક યાદીના દરેક નવા મુદ્દાના મથાળાને <dt> અને <\dt> ટૈગ(Defination term)ની મદદથી દર્શાવવામાં આવે છે, તથા <dd> અને </dd> ટૅગ{Defin/lon data)નો ઉપયોગ મુદ્દાની નીચેનું વર્ણન રજૂ કરવા માટે થાય છે.

DESCRIPTIVE LIST

  • નીચે દર્શાવેલ HTML કોડ તથા પરિણામ વર્ણનાત્મક યાદીનો વપરાશ દર્શાવવા નો practical video આવતી post મા ટૂંક સમય મા આવશે

  • Comment & share
  • અમને follow કરવાનું ભૂલશો નહી (on social media) 
  • Thank You 🙏

Gujju Technology 
Dev Gajjar